Type Here to Get Search Results !

Love Shayari Gujarati || Diku Love Shayari Gujarati

If you know how to read and write Gujarati language, then you will be very fond of Gujarati language. If you want to read or share gujarati love Shayari Gujarati then for you we have written best love shayari in gujarati language which you can read yourself and also share with your friend or relatives.

Love Shayari Gujarati

Love Shayari Gujarati

પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા; પણ એનું નામ સાંભળતા; તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે!!

જીંદગીની હર એક ૫ળે તુ મારી સાથે રહેજે; ૫છી ભલેને તુ દુર હોય ૫ણ હદયની પાસે રહેજે!!

બસ તારા નામની રેખા હાથોમાં માંગુ છુ; હું કયાં નસીબથી કંઇ ખાસ માંગુ છું!!

મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં; ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં!!

Diku Love Shayari Gujarati

Love Shayari Gujarati

મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય પણ; તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે!!

કાલે પણ તું જ હતી ને આજે પણ તું જ છો; મારી લાગણી પણ તું જ છો અને ભગવાન પાસે માગણી પણ તું જ છો!!

મારાથી નફરત જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો; કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે!!

તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો; લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી!!

Instagram Gujarati Love Shayari

Love Shayari Gujarati

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે એ; એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે!!

નજર સામે નથી છતાંય ઇન્તજાર કેમ છે; તુજ બતાવ ને મને તારા થી આટલો પ્રેમ કેમ છે!!

લખુ તો શબ્દ તું છે, વિચારૂ તો સ્વપ્ન તું છે; માગું તો મન્નત તું છે; અને પ્રેમ કરૂ તો મહોબ્બત ૫ણ તું જ છે!!

પ્રેમ એવા વ્યક્તિ ને કરવો કે જે તમારાથી કોઈ ભૂલ થાય ત્યાર; ગુસ્સે થઈને વાત કરવાનું બંધ કરવાને બદલે તમારી પાસે આવી પ્રેમ થી સમજાવે!!

Romantic Love Shayari Gujarati

Love Shayari Gujarati

કોણે કીધું મોટી ગાડીઓનો સફર જ સારા હોય છે; વહાલા લોકો સાથે હોય તો પગપાળી જીંદગી પણ મજેદાર હોય છે!!

મને એ આંખોમાં આંસુ જોવા નથી ગમતા; જે આંખોમાં મારા માટે પ્રેમ હોય છે!!

હદયના પુસ્તકમાં ગુલાબ એમનું હતુ; રાતની ઉંઘમાં સ્વપ્ન ૫ણ એમનું હતુ; કેટલો પ્રેમ કરે છે મને? જયારે અમે પુછી લીઘુ; મરી જશુ તમારા વગર; એ જવાબ એમનો હતો!!

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને; અરીસો પણ કહે છે; મારી શુ જરૂરત છે તને!!

Good Morning Love Shayari Gujarati

Love Shayari Gujarati

લોકો ગમે તે વિચારે મને; તેનાથી કોઈ મતલબ નથી મને; બસ તારી સાથે મતલબ છે તું; મારી સાથે છે બસ એટલું જ પુરતું છે!!

હવે શું કારણ આપું તમને પ્રેમ કરવાનું; બસ તમે સારા લાગ્યા ને પ્રેમ થઇ ગયો!!

તારી દરેક અદા વ્હાલી લાગે છે; એક ૫ળની જુદાઇ ૫ણ ખારી લાગે છેે; ૫હેલાં નહી ૫ણ હમણાં એવું વિચારવા લાગી છું હું; કે જીંદગીની દરેક ૫ળમાં તારી જરૂરત લાગે છે!!

ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની; એની પાસે તો મારાં જેવાં કેટલાંય ૨મકડાં હતા!!

Love Propose Shayari Gujarati

Love Shayari Gujarati

પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ ખુદ ને; ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે!!

ભાર એવો આપજે કે; ઝૂકી ના શકું; અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકુંં!!

રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે તારાથી; ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી!!

તમારા મનની વાત જેને સમજાવવી પડે; એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી નહી!!

Love Shayari Gujarati

તને જોવા ઈચ્છું છું; શાયદ તને પ્યાર કરૂ છું કાલ સુધી તને ઓળખતો નહતો; પરંતુ આજે તારો જ ઈતિજાર કરૂ છું!!

એક સામટો ના આપી શકે; તો કંઈ નઈ; મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે!!

આજે વરસાદ નું વાતાવરણ છે; આનાથી પણ સારું કોઈ હતું મારુ; જે હવે બદલાઈ ગયું છે!!

મારો પ્રેમ મોકલ્યો છે હવા સ્વરૂપે; કદાચ જો તમને સ્પર્શે તો જિંદગીભર નો સાથ ઇચ્છુ છું; તમારા સ્વરૂપે!!

Love Shayari Gujarati

સુંદર સપનાનો સહારો મળ્યો સપનામાં રુડો પ્રેમ; બાગ મળ્યો હવે નથી તમન્ના કાંઇ મેળવવાની બસ; તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો!!

પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે; એવું જરૂરી નથી હોતું; સાહેબ કેમકે મળ્યા વગરનો પ્રેમ પણ અદ્દ્ભુત હોય છે!!

મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ; રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું!!

હવાની લહરખી આવે અને તારો સ્પર્શ યાદ આવી જાય છે; બસ એમજ તને યાદ કરતા કરતા મારી દુનિયા જ ક્યાંક ખોવાઈ જાય છે!!

Love Shayari Gujarati

જાન થી પણ વધુ ચાહું છું તને; દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને; જો કોઈ પ્રેમની હદ હોય તો; એ હદ થી પણ વધુ ચાહું છું તને!!

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે; જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે!!

એક વાત કહું જે લોકો દિલના સાચા હશે ને; એ નારાજ ભલે થાય પણ ક્યારેય તમને છોડી ને નઈ જાય!!

મારા હાથમાં તમારો હાથ જોઈએ છે; થોડી વાર માટે જ નહી પણ આખી જિંદગી તમારો સાથ જોઈએ છે!!

Love Shayari Gujarati

સાચો પ્રેમ તો એ છે કે; જેમાં એકબીજાથી દૂર હોવા છતાં દરેક પળ એ જ વ્યક્તિ ન; વારંવાર યાદ જ આવ્યા કરે!!

હું કહું કે કેળ છે; ને તમે કહો વેલ છે; મને લાગે આપણા પ્રેમમાં ભેળસેળ છે!!

હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ; જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપુ!!

તે તરત ગુસ્સે પણ થાય છે અને તરત માની પણ જાય છે; બસ આ જ વાતથી મનેએના જોડે વારંવાર પ્રેમ થઈ જાય છે!!


Conclusion

We hope that you have liked the above-given Shayari and pictures, which you will definitely share with your friend or relative. And we hope that you are looking for more such Shayari on our website which is according to your situation and time.